Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Rajdip dineshbhai

Inspirational

3  

Rajdip dineshbhai

Inspirational

થોડું

થોડું

1 min
4


થોડું તને આવડ્યું 

થોડું મને આવડ્યું

લે, આતો કેટલું આવડી ગયું !


થોડું તે શીખવાડ્યું

થોડું મેં શીખવાડ્યું

લે, આતો તેને ઘણું આવડી ગયું !


થોડું તે કામ કર્યું 

થોડું થોડું મેં કર્યું 

લે, આતો કેટલું વહેલા પૂરું થઈ ગયું !


થોડું તે સમજાવ્યું 

થોડું મેં સમજાવ્યું 

લે, તે તો ઘણું બધું સમજી ગયું !


થોડો તે ધક્કો માર્યો 

થોડો મેં ધક્કો માર્યો 

લે, આતો ઘણું આગળ પહોંચી ગયું !


થોડો તે રંગ છાંટયો

થોડો મેં રંગ છાંટયો

લે, આતો આપણા વચ્ચે ગઠબંધન બંધાઈ ગયું !


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational