હું તો અલગ જ માનવી
હું તો અલગ જ માનવી
વાગેલા પર વિશ્વાસ લગાવ્યો મેં તો !
તો કયારેક વિશ્વાસ ઉપર વગાડીને બેઠો છું.
કોણ જાણે કેટલું લોહી નીકળ્યું ખબર નથી,
હું જ બધા મારા પર દોષ લગાડી બેઠો છું.
ભ્રમ પણ કેવો? તે આવશે એવો !
વારંવાર પોતાના મનને પથ્થર મારી બેઠો છું.
લાગ્યો હતો જેમણે પણ અમૃત જેવો,
એમને હું તો મારી બેઠો છું.
એક છોકરીને ઘમંડ હતો જાતિ પર,
એને તો હું તેના અંદર મારી બેઠો છું.
મારા અંદર તે લોકો મરી ગયા જેમણે ઊંચ નીચ જાતિ કરી,
હું તો હવે અલગ જ માનવી બની બેઠો છું.
