મારામાં માની એકલતા
મારામાં માની એકલતા
થઇ હું એકલી ને થયો સમય ઘણો
એકલતા નહીં મા કહે છે તમે ભણો
જલ્દી જલ્દી કામ પતાવી હું થઇ નવરી
ઘરે કોઈ નથી પક્ષીઓ તમે આરામથી ચણો
મારે જે કામ હતું તે તો મેં કરી દીધું
હવે તમારું આવ્યું તમે પણ તમારું કરો
નથી રોકી શકતી સમય કે ઉંમર તમારી
હું તમારી સાથે જ છું તમે પણ જીંદગી સાથે લડો
