મારું hy અને તેનું wru ?
મારું hy અને તેનું wru ?
1 min
8
દરેક વખતે મારું તો hy થાય છે
ને તેનું પછી wru થાય છે
WhatsApp ની ભાષામાં પણ
આ જબરું જબરું થાય છે
આ ઓળખાણમા પણ wru ?
જાણે તે કેટલું ક્રૂર થાય છે
વાગેલા પર વગાડે છે બોલ,
બીજી તો કઈ ભૂલ થાય છે
બે હાથ પણ ક્યાં હમેશાં સાથે રહે
તે પણ ક્યારેક ક્યારેક દૂર જાય છે
