માણસ માણસ વચ્ચે શરમ
માણસ માણસ વચ્ચે શરમ
માણસ માણસ વચ્ચે શરમ રહી
ને પ્રાણીઓ આગળ અમે બૂમો પાડી
કોઈ નથી કહેતું કે તાળી પાડો
છતાંય અમે તેની વાતોને કાપવા તાળી પાડી
મરેલા શરીરને કોણ પૂછે તારે બળવુ કે દબવુ છે?
આગળ બળેલા હતા તો અમે પણ તેને બાળી
એકલતાનો શોર કેવો હોય?
પહેલા બહુ બોલ્યા પછી એકલતા પાડી
બોલે તો તે જ છે જે સામે દેખાય છે
તોય અમે તેને કહ્યું તું બોલ માળી તું બોલ માળી
