STORYMIRROR

Rajdip dineshbhai

Inspirational Others

3  

Rajdip dineshbhai

Inspirational Others

જોવો

જોવો

1 min
14

વાર લાગી છે તો શું?

થોડી વાર વાટ જોઈ જોવો


ઘણું બધું છે તો શું?

થોડું તારું થોડું મારું કરીને જોવો


છે તેના પર રહીને શું જીવવાનું?

નથી તે રીતે જીવવાનું જીવી જોવો


જો જીવનનું સત્ય જાણવું જ હોય તો 

એક ગરીબ અને એક રાજનેતા ને મળી જોવો


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Inspirational