Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Kaushik Dave

Action Inspirational

4  

Kaushik Dave

Action Inspirational

એકલો જાને રે

એકલો જાને રે

1 min
277


ભૂલાઈ ગયેલી કવિતાને યાદ કરૂં છું,

દિલમાં રહેલા દર્દોને યાદ કરૂં છું,


જીવનની ઘટનાઓ યાદ કરૂં છું,

એમાંથી રસ્તો શોધવા માગું છું,


ક્યાં છે મારૂં અસ્તિત્વ ?

એ અસ્તિત્વને શોધવા માગું છું,


એકલો આવ્યો આ દુનિયામાં,

એ એકલતા દૂર કરવા માગું છું,


ઈશ્વર સ્મરણે, ઈશ્વર સમીપે,

જીવનની સંધ્યાએ જીવવા માગું છું.


Rate this content
Log in

Similar gujarati poem from Action