STORYMIRROR

Tejas Vasani Jamnagar

Romance

3  

Tejas Vasani Jamnagar

Romance

હેપી રોઝ ડે

હેપી રોઝ ડે

1 min
141

વરસો વરસની લાગણી, 

એક ફૂલ લઈને જાય છે, 


સ્વીકાર થયો તો ઠીક, 

હડધૂત થઈને કરમાય છે, 


સાચા ફૂલને કિંમતથી આંકી,

તો ક્યાંક ચાંદીના ફૂલ દેવાય છે, 


કોઈને ડર લાગે છે, કરમાવાનો,

તો કોઈ ફૂલ બુકમાં સચવાય છે, 


લાગણીથી ખીલવું, ઈર્ષાએ મુર્ઝાવું, 

જીવનભર એ ક્ષણો યાદ રહી જાય છે.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Romance