STORYMIRROR

Tejas Vasani Jamnagar

Romance Tragedy

4  

Tejas Vasani Jamnagar

Romance Tragedy

યાદ

યાદ

1 min
235

કોઈક તો છે, જે હજી દિલથી યાદ કરે છે,

કોઈક તો છે, જે ખાલી ફરિયાદ જ કરે છે,

 

હોવું જોઈ, દુનિયામાં એવું'જે પોતાનું લાગે,

બાકી અહીં ઘણા બધા સ્વાર્થ લઈને ફરે છે,


ઘણાં છે, જેને ધણાં હોવા છતાં કોઈ નથી,

અનાથ હોવા છતાં કોઈક પોતાનું જડે છે,


દુશ્મન સમજુ છે, સામે છાતીએ વાર કરે છે,

પીઠ પાછળ વાર કરી દોસ્તીમાં દોસ્ત નડે છે,


કઠોર પરિશ્રમ કરી સંબંધો શણગાર્યાં દિલથી,

ઠોકરો ખાઈને, અજાણ્યાં આવી દિલ ભરે છે.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Romance