STORYMIRROR

Tejas Vasani Jamnagar

Fantasy Inspirational

3  

Tejas Vasani Jamnagar

Fantasy Inspirational

વિજ્ઞાન કથા

વિજ્ઞાન કથા

1 min
185

જ્ઞાનીઓનાં જ્ઞાનથી વિજ્ઞાન કથા બને છે, 

તજજ્ઞો દ્વારા લખાતી, વિજ્ઞાન કથા બને છે,


ઉસ્તુક્તાં, ને મહત્વકાંક્ષાઓ મળીને બનતી, 

વર્ષો, વર્ષની મહેનતે, વિજ્ઞાન કથા બને છે, 


સમજે દુનિયા સારી, ખરેખર એ પાગલ છે, 

એ મહાન વિજ્ઞાની બને, વિજ્ઞાન કથા બને છે, 


નવી વિચારસરણી, ને નવાં વિચારોને લઈ, 

અખતરાઓને પાર કરીને, વિજ્ઞાન કથા બને છે, 


ઘણાં વિજ્ઞાનીઓ એ જીવ ગુમાવ્યાં સંશોધને, 

એ સંશોધને કરોડો જીવ બચાવાં, વિજ્ઞાન કથા બને છે.


Rate this content
Log in

Similar gujarati poem from Fantasy