STORYMIRROR

Tejas Vasani Jamnagar

Romance Tragedy

3  

Tejas Vasani Jamnagar

Romance Tragedy

પ્રેમનું પતંગ જેવું

પ્રેમનું પતંગ જેવું

1 min
156

ચગાવવાની મઝા પણ આવશે,

પ્રેમનું પતંગ જેવું,


દૌર જિંદગીની હાથમાં રાખશે,

પ્રેમનું પતંગ જેવું,


મોજમાં આવીને નચાવશે,

પ્રેમનું પતંગ જેવું,


ઉપર લઈ, ગુલાટ મરાવશે,

પ્રેમનું પતંગ જેવું,


બીજાને કપાવી, ખુદને કાપશે,

પ્રેમનું પતંગ જેવું.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Romance