STORYMIRROR

Meenaz Vasaya. "મૌસમી"

Romance

3  

Meenaz Vasaya. "મૌસમી"

Romance

હું તારામાં ખોવાઈ ગઈ

હું તારામાં ખોવાઈ ગઈ

1 min
238

ખુદને શોધતા શોધતા હું ખોવાઈ ગઈ

હું હું મટી તું બની ગઈ,

હું તારામાં ખોવાઈ ગઈ.


જેમ ખુશ્બૂ ફૂલમાં ખોવાઈ

નદી સાગરમાં ખોવાઈ.

એમ હું તારામાં ખોવાઈ ગઈ.


તારાથી અલગ અસ્તિત્વ ક્યાં છે મારું?


તું ફૂલ તો હું ખુશ્બુ છું,

તું ચાંદ તો હું ચાંદની છું,

તું સૂરજ તો હું રોશની છું,

શોધું ક્યાં મારી જાતને ?


હું ખોવાઈ તારામાં.  

તારામય બની ગઈ.

તારા રંગેરંગાઈ ગઈ.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Romance