STORYMIRROR

Tejas Vasani Jamnagar

Inspirational

4  

Tejas Vasani Jamnagar

Inspirational

જીંદગીને માણસો

જીંદગીને માણસો

1 min
265

જે કહો સાચી હકીકત બોલજો,

સત્ય જે હો એ જ સામે ખોલજો. 


જે ખબર ના હોય એ ના બોલશો, 

ને વધારે વાતને ના જોડજો. 


જે વગર વાંકે કરાવે ધાંધલો,

એમનાથી તો બચી ને ચેતજો. 


જે ના સમજે લાગણી ને એમને, 

જીંદગીથી દૂર માની ભૂલજો. 


જે છે એ સંબંધ સ્વીકારી કહો ! 

પ્રેમ આપી જીંદગીને માણજો.


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational