STORYMIRROR

Tejas Vasani Jamnagar

Romance

4  

Tejas Vasani Jamnagar

Romance

વચન

વચન

1 min
320

રોજ રોજ મને રહે છે, પ્રતીક્ષા તારી, 

દિલની ધડકન કહે છે, પ્રતીક્ષા તારી, 


મળીએ તો રોજ અમે સ્વપ્નમાં તમને, 

ખુલ્લી આંખે ભમે છે, પ્રતીક્ષા તારી, 


ગુલાબ ફૂલને લીધું, સોગાદે આપવાં,

કરમાઈને યાદો ભરે છે, પ્રતીક્ષા તારી, 


સંગ રહેવાનાં વચન, નિભાવ્યાં મનથી, 

લાગણીનાં ધોધ વહે છે, પ્રતીક્ષા તારી, 


આમનેમ વીતશે જીવન એકરાર વગર, 

મોત આવ્યે નાહક રડે છે, પ્રતીક્ષા તારી.


Rate this content
Log in

Similar gujarati poem from Romance