STORYMIRROR

Nilang Rindani

Romance

3  

Nilang Rindani

Romance

વરસાદ

વરસાદ

1 min
170

પવનની દિશા પણ બદલાવું છું શબ્દોની તાકાતથી..

એકવાર નજર તો કર ઊંચી તારી અટારીએથી..


વરસ્યો છે વરસાદ લાગણીઓનો ધોધમાર..

હથેળી તો ભીંજવી દે એકવાર તારી અટારીએથી.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Romance