STORYMIRROR

Nilang Rindani

Romance

3  

Nilang Rindani

Romance

વાટ

વાટ

1 min
216

વાટ જોઈ હતી ઢળતી આંખ્યુંએ તારી,

અને પડ્યો કાને તારા ઝાંઝરનો રવ,


એક યુગ સમાન હતી એ પળો તારા આવ્યા પહેલાંની..

યુગ વીતી ગયો જાણે કે એક પળમાં તારા આગમન પછી.


Rate this content
Log in

Similar gujarati poem from Romance