STORYMIRROR

Nisha Nayak

Romance Others

3  

Nisha Nayak

Romance Others

લાગણીની રમત

લાગણીની રમત

1 min
215

લાગણીની રમત પણ કેવી હોય છે ? 

ક્યાંક દૂર કોઈ સાદ કરે, 

અને એકદમ નજીક સંભળાય છે,


બોલ્યા કશું નહી, 

પણ બધુ સમજાય છે.

એમને એમ એક બીજાના નજીક અવાય છે,


તમે કહો છો, કે, 

લાગણીને શબ્દો સાથે ન જોડો, 

પણ, 

સાચુ હોય જો મન, તો, 

શબ્દોની જરૂરિયાત કયાં વર્તાય છે,


હું તો એમ માનું છું કે, 

તમને હોય જો વિશ્વાસ તો, 

વર્ષો પછી પણ પ્રેમ દેખાય છે,

નહીંતર,  

છેલ્લે તો, બધુ અહીંનું અહીં જ રહી જાય છે.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Romance