STORYMIRROR

Nisha Nayak

Inspirational Others

3  

Nisha Nayak

Inspirational Others

બનો આત્મનિર્ભર

બનો આત્મનિર્ભર

1 min
144

કોઈ અમીર કે હોય કોઈ ગરીબ,

દેતા વાંક સૌ નસીબને,


ના રહો કોઈ પર નિર્ભર,

બનો બસ આત્મનિર્ભર,


કોઈ કરે કુકર્મો જીવતરમાં,

કોઈ કરે અથાગ મહેનત જીવતરમાં,


ના રહો કોઈ પર નિર્ભર,

બનો બસ આત્મનિર્ભર,


ન બદલો તમે સમયને,

બસ સમયની સાથે બદલાતા શીખો,


ના રહો કોઈ પર નિર્ભર,

બનો બસ આત્મનિર્ભર,


ચાલતા રહે અવિરત ગાડીના પૈડાં,

તેમ ચાલ્યા કરે સુખદુઃખના ચક્ર,


ના રહો કોઈ પર નિર્ભર,

બનો બસ આત્મનિર્ભર,


કર તું અથાગ મહેનત જીવનમાં,

રાખ તું આત્મવિશ્વાસ ખુદ પર


ના રહો કોઈ પર નિર્ભર,

બનો બસ આત્મનિર્ભર.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Inspirational