Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Nisha Nayak

Romance Others

3  

Nisha Nayak

Romance Others

ઉત્સવ

ઉત્સવ

1 min
141


આંસુના તોરણ બાંધીને આંખો પૂછે છે કે, શું 

તોરણ બાંધ્યાનો ઉત્સવ મનાવું ? 


પ્રેમના સમુદ્રમાં ડૂબકી મારીને,

દુઃખ સમા તરાપાનો સહારો લઈને કાંઠે પહોચ્યા,

તો શું 

તરાપો મળ્યાનો ઉત્સવ મનાવું ?


મૃગજળ સમી તારી યાદો, 

મને છેતરે છે, તો શું 

યાદો મળ્યાનો ઉત્સવ મનાવું ?


જુદાઈના ક્ષણો કાપતાં વિરહના આંસુ આવ્યા, 

અને જયારે મળ્યા ત્યારે હરખના 

આંસુ આવ્યા, તો શું 

આંસુ મળ્યાનો ઉત્સવ મનાવુંં ?


Rate this content
Log in

Similar gujarati poem from Romance