STORYMIRROR

Sanjay Prajapati

Romance

3  

Sanjay Prajapati

Romance

સનમની યાદ

સનમની યાદ

1 min
218

તરસે મન, 

જોવા તારો ચહેરો, 

વિરહ ભાવે. 


વરસે અશ્રુ, 

વ્યાકુળ નયનમાં,

મિલન આશે. 


ધડકે ઉર,

હર એક સ્પંદને,

તારી યાદમાં.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Romance