STORYMIRROR

Sanjay Prajapati

Inspirational Others

4  

Sanjay Prajapati

Inspirational Others

વેલકમ અંગત ડાયરી

વેલકમ અંગત ડાયરી

1 min
204

નવા રંગ, રૂપ સાથે ફરી મળ્યા,

મારા અંગત મિત્રો હોંશે મળ્યા,


હસતાં સ્મિતે સૌ ભેગાં મળ્યા,

આવી રઢિયાળી નવરાતે મળ્યા,


શબ્દોત્સવના સથવારે મળ્યા,

અક્ષરની આરાધના કાજે મળ્યા,


દુઃખ દર્દ સૌ હળવાં કરવા મળ્યા,

માન સન્માન સાથે ગર્વભેર મળ્યા,


ગઝલ અને કવિતા માણવા મળ્યા,

કલમનો આસ્વાદ ચાખવા મળ્યા,


પંખૂડીના વહાલને પામવા મળ્યા, 

કૃષ્ણસારના શુભ સંચાલને મળ્યા.


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational