STORYMIRROR

Sanjay Prajapati

Others

3  

Sanjay Prajapati

Others

ચકલી

ચકલી

1 min
211

મારા આંગણે, 

કલરવ કરતી, 

બેઠી ચકલી. 


શુભ સવારે,

ટોડલે ટહુકતી, 

ખુશ ચકલી.


નિજ બચ્ચાંને, 

ઊડતાં શીખવતી,

શાણી ચકલી.


હિંચકે ઝૂલે, 

ચકો ચકી આનંદે,

શાંત પળોમાં.


વરસાદમાં, 

ભીંજાવાનો આનંદ,

માણે ચકલી.


સામગ્રીને રેટ આપો
લોગિન