STORYMIRROR

Sanjay Prajapati

Inspirational

4  

Sanjay Prajapati

Inspirational

સાચો મિત્ર પુસ્તક

સાચો મિત્ર પુસ્તક

1 min
14

ભાષાનો આધારસ્તંભ છે પુસ્તક,

અપાર જ્ઞાનરૂપી ભંડાર છે પુસ્તક.


બાળકોને કેળવણી અર્પે છે પુસ્તક,

સંસ્કારોનું આરોપણ કરે છે પુસ્તક.


સાહિત્યમાં રૂચિ જગાડે છે પુસ્તક,

નવી શોધખોળ જન્માવે છે પુસ્તક.


સુખી જીવનની જડીબુટ્ટી છે પુસ્તક,

બાળકોમાં ખુશી ઊપજાવે છે પુસ્તક.


બુધ્ધિ ક્ષમતાને વધારનાર છે પુસ્તક,

સાચા મિત્રની ગરજ સારે છે પુસ્તક.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Inspirational