STORYMIRROR

Chirag Sharma

Inspirational Others

4  

Chirag Sharma

Inspirational Others

પ્રભું તારી પ્રતિમા

પ્રભું તારી પ્રતિમા

1 min
719

એક ચુંબકીય આકર્ષણ છે, પ્રભુ તારી પ્રતિમામાં,

એક અદ્ભૂત અહેસાસ છે, પ્રભુ તારી પ્રતિમામાં,


એક ચુંબકીય ખેંચાણ છે,પ્રભુ તારી પ્રતિમામાં,

એક ધન્યતાનો અનુભવ છે,પ્રભુ તારી પ્રતિમામાં,


એક ચુંબકીય દેખાવ છે, પ્રભુ તારી પ્રતિમામાં,

એક નયનરમ્ય દેખાવ છે, પ્રભુ તારી પ્રતિમામાં,


એક ચુંબકીય પ્રભાવ છે, પ્રભુ તારી પ્રતિમામાં,

એક આહૃલાદક અનુભવ છે, પ્રભુ તારી પ્રતિમામાં,


એક ચુંબકીય શક્તિ છે, પ્રભુ તારી પ્રતિમામાં,

એક દિવ્યતાની અનુભૂતિ છે, પ્રભુ તારી પ્રતિમામાં.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Inspirational