STORYMIRROR

Chirag Sharma

Inspirational

4  

Chirag Sharma

Inspirational

સંસાર સાગર

સંસાર સાગર

1 min
305

હે પ્રભુ !આં સંસાર સાગર મને પાર કરાવજો,

મજધારમાં નાવ મારી હવે તમે પાર કરાવજો.


કરજો મદદ સદા મારી આપી સારી પ્રેરણા,

કરજો સહાય મુજને આપી સારા વિચાર.


આવી પડે જો મુશ્કિલ હિમ્મત તમે આપજો,

આવી જાય જો તકલીફ સહનશક્તિ આપજો.


મજધારમાં લાવી હોડી મારી તમે ન ડૂબાળજો,

સહાયતા મારી પ્રભુ તમે આમ સદા કરતાં રહેજો.


ભૂલો થાય જો કદાચ મારી તો માફ કરતાં રહેજો,

માર્ગદર્શન સદા આં જીવન પથ પર તમે આપજો


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational