STORYMIRROR

Chirag Sharma

Abstract Tragedy

4.3  

Chirag Sharma

Abstract Tragedy

અમૂલ્ય જીવન

અમૂલ્ય જીવન

1 min
194


ઝાકળનાં બિંદુ જેવું છે આ જીવન,

મળ્યું છે ખૂબ અણમોલ આ જીવન,


આવ્યાં છે, તો પાછું પણ છે જવાનું,

કાયમ અહીંયા કોણ છે રહેવાનું ?


વીતાવો પ્રત્યેક ક્ષણ અહીં ખૂબ સારી,

કરો પરોપકારને મદદ, કરો પ્રગતિ પોતાની,


કરો સદકાર્યો અહીં માનવજાત માટે,

કંઈક સારા કાર્ય કરો આપણા દેશ કાજે,


આ ગયેલી ક્ષણ ન આવશે ફરી ક્યારેય,

આ વીત્યો સમય ન આવશે ફરી ક્યારેય.


Rate this content
Log in

Similar gujarati poem from Abstract