STORYMIRROR

Meenaz Vasaya. "મૌસમી"

Abstract

3  

Meenaz Vasaya. "મૌસમી"

Abstract

શું કરવું એજ સમજાતું નથી

શું કરવું એજ સમજાતું નથી

1 min
184

વિકલ્પ ઘણા છે,

પણ શું કરવું એ સમજાતું નથી,


હું તો જીવન દરિયાની એક નાવ છું,

નાવિક છે ઈશ્વર,

જેમ ચલાવે એમ ચાલ્યે જાઉં છું,


પાનખરનું એક પાન છું

ઝાડનો યે હું હિસ્સો છું,

પણ ઋતુ બદલવાનો એનેય ક્યાં અધિકાર છે !


સાથ ક્યાં આપે છે

કોઈ જીવનભર ,

અધૂરી રાહ પર છોડી જાય છે,

છોડી જનાર આમ ક્યાં રોકી શકાય છે !


પાસા પડે ક્યારેક જીવનની રમત ના અવળા,

હું ક્યાં બાજીગર છું કે,

આમ હાર ને પણ જીતમાં પલટાવી શકું !

હાર જીત છે ઈશ્વરના હાથમાં,

હું તો ખેલાડી બની બસ રમે જાઉં છું.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Abstract