મહાવીર
મહાવીર
અવર કેરું ઝૂંટવવા,
રહેતાં જે સદાય અધીર,
તે તો બનતા ભાર સમાણા,
અવની કેરે શીર,
પરોપકારે કાયા ગાળે,
તે તો નરલા વીર,
પણ અપકારે ઉપકાર કરે,
તે જ બને મહાવીર.
અવર કેરું ઝૂંટવવા,
રહેતાં જે સદાય અધીર,
તે તો બનતા ભાર સમાણા,
અવની કેરે શીર,
પરોપકારે કાયા ગાળે,
તે તો નરલા વીર,
પણ અપકારે ઉપકાર કરે,
તે જ બને મહાવીર.