STORYMIRROR

Shayaris Hub

Abstract Others

4  

Shayaris Hub

Abstract Others

રમતા જોઈ તને આજ

રમતા જોઈ તને આજ

1 min
428

રમતા જોઈ તને આજ,

ગ્રે રંગમાં લાગતી હતી ખુબ ખાસ,

ચંદ્રની ચાંદની મા,

શોભા તારી લાગતી પૂનમની સાંજ,


મહિસાસુર ને મારનાર,

મા કાત્યાયનીની પૂજા થતી આજ,

અનિષ્ટથી દૂર, ઉલ્લાસ સાથે,

રમતા જોઈ તને આજ,


ગરબાની રાત ને તારો સંગાથ,

મારા મનને મોહતી તારી હર એક વાત,

તું છો સાથ રમતાં ગરબા આખી આખી રાત,

બસ જોઈએ મને તારો સાથ.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Abstract