STORYMIRROR

Shayaris Hub

Others

3  

Shayaris Hub

Others

નોરતાંની છેલ્લી રાત

નોરતાંની છેલ્લી રાત

1 min
128

નોરતાંની છેલ્લી રાત,

ખુબ રમીલ્યો રાસ,

આવો અવસર આવશે,

હવે એક વરસ બાદ,


રંગાઇ જાય સૌ ગુલાબી રંગમાં આજ,

સ્ત્રીઆર્થ પ્રતિનિધિત્વ કરતો, 

શુદ્ધતાથી ભરપુર એવો રંગ ગુલાબી ખુબ ખાસ,

દુઃખ દર્દને ત્યાગી ઝૂમતાં પુરી રાત,


મા નવદુર્ગા મા આજ,

મા સિદ્ધિદાત્રીનો સાથ,

તુજ સાથ પ્રીતમ ની પ્રીત,

જેમ રાધા કૃષ્ણ ની સ્મિત.


Rate this content
Log in