STORYMIRROR

Shayaris Hub

Abstract Thriller Others

3  

Shayaris Hub

Abstract Thriller Others

નવરાત્રીની અજવાળી રાત

નવરાત્રીની અજવાળી રાત

1 min
150

દિવસની અજવાસ પણ ઝાંખી લાગે,

એવી નવરાત્રીની અજવાળી રાત,

લોકોની ઉમંગ સંગ સથવારો સાથ,

જોડી ખુબ ખાસ સાથ પ્રીતમનો હાથ,


નારંગી કલરના કપડાંમાં સજ્યા સૌ આજ,

તેજ એનો સૌ ના મુખ પર ઝલકતો ખાસ,

અગ્નિ જેવો તેજ સૌની સાથ,

રમતાં રાસ ગરબા સૌ સંગાથ,


માં નવદુર્ગાના રૂપ મહાન,

આવ્યો મા કાલરાત્રીની પૂજાનો ત્યોહાર,

અંધકારને દૂર કરી આવ્યા સૌ સાથ,

ગરબાની રમઝટ ને જ્ઞાનનો મહિમા અપરંપાર.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Abstract