STORYMIRROR

Shayaris Hub

Others

3  

Shayaris Hub

Others

આવોને રમીએ રાસ

આવોને રમીએ રાસ

1 min
117

આજે આઠમની રાત,

મા મહાગૌરીની સાથ,

સાથીના સથવારે,

ગરબા રમતાં આજ,


મોરલાની સુંદરતા,

ઝળકતી સૌના વસ્ત્રોમાં ખાસ,

ઈચ્છાઓ અને આશાઓ,

પૂરી થતી આજ,


ગરબાની રમઝટ,

ઢોલનો તાલ,

હૈયે હરખ લઈ,

આવોને રમીએ રાસ.


Rate this content
Log in