STORYMIRROR

Shayaris Hub

Abstract Thriller

3  

Shayaris Hub

Abstract Thriller

આવ્યો રૂડો અવસર

આવ્યો રૂડો અવસર

1 min
414

ખીલો પ્રકૃતિનાં સોંદર્યમાં,

આવ્યો રૂડો અવસર આજ,

મા નવદુર્ગાનો ઉત્સવ છે ખાસ,

આવ્યો મા સ્કંદમાતાના પૂજનનો અવસર આજ,


પ્રકૃતિનાં સાનિધ્યમાં,

ચંદ્રની ચાંદનીમાં,

ઢોલ ના તાલે,

રમતા ગરબા સૌ સાથ,


ખીલી ઊઠ્યાં ચહેરાં સૌ આજ,

ચંદ્રની કળા છે ખુબ ખાસ,

સજીલો લીલા વસ્ત્રોમાં સાથ,

નોરતાં થયા આજ પાંચ.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Abstract