STORYMIRROR

LALIT PRAJAPATI

Abstract

4  

LALIT PRAJAPATI

Abstract

આભાસ

આભાસ

1 min
359

અંદર અંદર ઘૂંટ્યા કરે શ્વાસ જેવું કંઈ

કોઈના આવવાના આભાસ જેવું કંઈ,


અજાણ્યું, સહજ એવું એ વ્યક્તિત્વ તોય 

જો´ને, થવાં લાગ્યું છે વિશ્વાસ જેવું કંઈ,


જિંદગીની ભાગદોડ શ્વાસ માટે છે તો

કેમ નથી શાંતિ તણા શ્વાસ જેવું કંઈ ?


જુદા જુદા છે વેશ જરૂરિયાત મુજબ અહીં 

નથી અહીંયા કાયમી લીબાસ જેવું કંઈ,


જો તમે કોઈના સ્વાર્થને પોષો તો જ 

તમારામાં દેખાય છે 'ખાસ' જેવું કંઈ.


સામગ્રીને રેટ આપો
લોગિન

More gujarati poem from LALIT PRAJAPATI

લગાવ

લગાવ

1 min વાંચો

વર્ષા

વર્ષા

1 min વાંચો

ટેવ

ટેવ

1 min વાંચો

જીત

જીત

1 min વાંચો

પરિચય

પરિચય

1 min વાંચો

કર્મ

કર્મ

1 min વાંચો

અવાજ

અવાજ

1 min વાંચો

અવાજ

અવાજ

1 min વાંચો

કારણ

કારણ

1 min વાંચો

Similar gujarati poem from Abstract