STORYMIRROR

LALIT PRAJAPATI

Drama Romance Classics

4  

LALIT PRAJAPATI

Drama Romance Classics

વર્ષા

વર્ષા

1 min
14

આપણે મળ્યા ચર્ચા થઇ ગઈ 
હવા થી ઉપર અફવા થઇ ગઈ 

હજી વાત મારાં હોઠે જ છે તો,
તમારી આંખમાં વર્ષા થઇ ગઈ 

 ખેદ ગુન્હા નો નહોત એટલો 
વગર ગુન્હાએ સજા થઇ ગઈ 

ભૂલ કદી ઈરાદાથી થાય ના 
કોઈનું સારુ કરતા થઇ ગઈ 

  દુશ્મની ના થઇ રોષ રાખે 
 પ્રીત હસ્તા હસ્તા થઇ ગઈ 


સામગ્રીને રેટ આપો
લોગિન

More gujarati poem from LALIT PRAJAPATI

લગાવ

લગાવ

1 min વાંચો

વર્ષા

વર્ષા

1 min વાંચો

ટેવ

ટેવ

1 min વાંચો

જીત

જીત

1 min વાંચો

પરિચય

પરિચય

1 min વાંચો

કર્મ

કર્મ

1 min વાંચો

અવાજ

અવાજ

1 min વાંચો

અવાજ

અવાજ

1 min વાંચો

કારણ

કારણ

1 min વાંચો

Similar gujarati poem from Drama