STORYMIRROR

LALIT PRAJAPATI

Romance Classics Inspirational

4  

LALIT PRAJAPATI

Romance Classics Inspirational

ટેવ

ટેવ

1 min
14

મને એકાંતની, એકાંતને મારી ટેવ છે યાર 

   ખબર નઈ, સારી-નઠારી  ટેવ છે યાર 


   કાયમ સામે જોઈને મોં ફેરવીલે છે 

   દુનિયાની આ એકધારી ટેવ છે યાર 


 અનુભવ વગરના જ હોય સલાહકારો 

  માણસોની આ સરકારી ટેવ છે યાર 


ખબર ના હોવા છતાં માથું હલાવી દે છે 

   એમની આ અદાકારી ટેવ છે યાર 


નઝર મારી પડે અને ઝૂકે એમની નઝર 

  અમારી આ સહયારી ટેવ છે યાર 



સામગ્રીને રેટ આપો
લોગિન

More gujarati poem from LALIT PRAJAPATI

લગાવ

લગાવ

1 min વાંચો

વર્ષા

વર્ષા

1 min વાંચો

ટેવ

ટેવ

1 min વાંચો

જીત

જીત

1 min વાંચો

પરિચય

પરિચય

1 min વાંચો

કર્મ

કર્મ

1 min વાંચો

અવાજ

અવાજ

1 min વાંચો

અવાજ

અવાજ

1 min વાંચો

કારણ

કારણ

1 min વાંચો

Similar gujarati poem from Romance