Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Kalpesh Patel

Romance

5.0  

Kalpesh Patel

Romance

જિંદગી

જિંદગી

1 min
772

જાત સાથે ગુફતગુ કરતી હતી,

ઘડીક એકાંતની મજા માણવી હતી,

જીંદગીને નાકામ શોધતી હતી ,

ખારાશ દિલની તેને ઘરવી હતી.

સમય રૂઠયો સાથ ન આપ્યો મને કદી,

પ્રેમમાં  મારેય છેતરાવું નહતુ કદી,

જિંદગી હતી મુજ બેનનુમ શિલ્પસમ,

ટાંકણાંની માર તેને  થોડી હળવી હતી !

ફૂલ મુરઝાયું અને કંટક રડ્યા;

વરવી એ પળને ઝીરવવી મુ’ને ભારે પડી !.

ઘડીક એકાંતની મજા માણવી હતી,

એકલતા આખરે મુજને મારતી હતી.

Rate this content
Log in

Similar gujarati poem from Romance