STORYMIRROR

ચિન્મયી કોટેચા "અહેસાસ "

Romance

3  

ચિન્મયી કોટેચા "અહેસાસ "

Romance

તૈયાર છું હું

તૈયાર છું હું

1 min
193

રહી સદાય તારા સાન્નિધ્યે,

જીવન જીવવા તૈયાર છું હું.


જીતીશ હર સંઘર્ષ તવ સંગે,

વિજયઘોષ માટે તૈયાર છું હું.


જીત હોય કે સફળતા ભલેને,

દિલની બાજી હારવા તૈયાર છું હું.


દુનિયાના બંધનો, રિવાજો તોડીને,

તારી પ્રીતે બંધાવા તૈયાર છું હું.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Romance