હું એકલી છું
હું એકલી છું
જીવનભર એમનો પ્રેમ મળે, એવું ભાગ્ય જોઈએ
તને જોવાની નજરો કંઈક અલગ હતી
તને પામવાની ઉમીદો અતૂટ હતી
બેશક હું તને અત્યારે પણ ચાહું છું
ખબર નહિ તમને મારાથી ચાહત હતી કે નહોતી
તમને મારાપણાના સીમાડામાંથી દૂર કરી
હું ઘણી એકલી છું
કોઈના મનના માણીગર પરાણે તો નજ થવાય
એ વિચારના સ્થાને હું એકલી જ બરાબર છુ
એવા કાયમ દિવાસ્થંભ બનાવું છું

