આરંભ સારો હોય કે ન હોય
આરંભ સારો હોય કે ન હોય

1 min

234
આરંભ સારો હોય કે ન હોય, અંત યાદગાર હોવો જોઈએ.
જિંદગીનાં તખ્તા પર, જીવવાનો જુસ્સો શાનદાર હોવો જોઈએ,
મજાલ છે કોઈની કે, આંગળી ઊઠાવી શકે આપણી સામે !
બોલ નીકળે ને સમસમી જાય, પ્રભાવ પાણીદાર હોવા જોઈએ.