STORYMIRROR

Shanti bamaniya

Romance Fantasy

2  

Shanti bamaniya

Romance Fantasy

જન્મોનાં જન્મ

જન્મોનાં જન્મ

1 min
61

જન્મોનાં જન્મ રાહ જોવા તૈયાર છું તારા માટે..

પણ તું એકવાર કહીને તો જો કે તારા વગર મારી જિંદગી અધૂરી છે...!


રાતોની રાત આખી જિંદગી જાગીને કાઢી શકું છું તારા માટે..

પણ તું એકવાર કહીને તો જો કે તારા વગર મને ઊંઘ નથી આવતી...!


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Romance