જીવતા છો
જીવતા છો

1 min

57
જીવતા છો, તો વિશ્વાસ રાખો તમારા હાથોના ખભા પર લહેરોની સાથે તરવાનું કામ તો લાશ પણ કરી શકે છે.
લહેરોની વિરુદ્ધમાં તરવું જીવતા માણસનું કામ છે.
જીવતા છો, તો વિશ્વાસ રાખો તમારા પગની તાકાત પર,
કેમ કે તમે ચાલવા માટે સર્જાય છો, ઊભા જ રહેવાનું હોત તો પગની જગ્યાએ તમારે મૂળ હોત..!