હદ શેની ?
હદ શેની ?


આ હદ શેની ?પ્રેમ તો અનહદ છે પછી
ક્યારેય છુટે નહિ એવી ચાહત બનાવી લે
કયારેય દુરી ના આવે આપણા બંને વરચે
તેથી પાણી પર લખેલી લીખાવટ બનાવી લે
કિસ્મત મા તારી કાયમ નથી તો પછી
આજીવન ના છુટે તેવી આદત બનાવી લે
કશું જ ના થાય તારાથી તો પછી,
તારા હોઠ પર આવતી મુસ્કુરાહટ બનાવી લે