STORYMIRROR

Kalpesh Patel

Romance

4.5  

Kalpesh Patel

Romance

ચમક

ચમક

1 min
29

"એ ચમકીલી …,
તો, શું તે તું નહતી?"

એ પંક્તિ પર કવિતા અટકી છે, અને  હજુ ચાલુ પણ રહેશે ।

નજરે ચમકતી ઝબક જેવું કંઇ,
કે હાસ્યમાં છૂપાયેલું તીવ્ર પંખી।
એ જોઈને દિલ પૂછે – “આ તું છે કે તલવારની પાંખી?”

બહારે જેવી, પણ છોરી તો ચમકતી ધરાર છે,
કહેવાય કવિતા પણ દિલ તેનું ત્રિશુલની ધાર છે।

બોલે તો, જેમ ફૂલો વચ્ચે વીંધતી તિતલી,
અને ચુપ રહે તો, હૃદયની પરતીમાં છુપાયેલી સાતવેલી।

અનાયાસ મળવા આવે, પણ અંદરથી વિષમ છે,
એ પ્રેમ કરે તો અમૃત, ને ત્યાગે તો ત્રાસમય જ્વાળામુખી સમ છે।

હસે પણ એ હાસ્યમાં શરારતની છરી,
અને રમે તો દિલ પર લખી જાય આગની ગઝલરી।

પ્રેમ પગલાં વીના, તે પડછાયાંથી ભટકાવી ભામાવી  દે,

આંખે ઉદાસીમા  ઝબકે કે તો વીજળી બને,
પ્રેમમાં ચમકે તો પાલીતો ચાંપે.

તીરછું જોવે …
મારી કલમના શબ્દો છૂટે,

કોઈ પૂછે કે – “એક ચમકતી વસ્તુ થી શું થાય?”
તો સાંભળ…
એક ચમકથી આખુ અયખું ભીંજી ગઈ,

વિલીન ચમકે  જીવન છે ધૂંધાળું!

ખેર પ્રેમીકા માની  હતી,
તે ચમક ને.
પણ. ધરાર  પલક ઝપકતાં – હ્રદયનો અંધકાર ઊગાડી જાય।

"એ ચમકીલી …,
તો, શું તે તું નહતી?"
એ પંક્તિ પર કવિતા અટકી છે, અને  હજુ ચાલુ પણ રહેશે ।



Rate this content
Log in

Similar gujarati poem from Romance