New Bird- ગુજરાતી ભાષા મારી માતા છે, હિન્દી ભાષા મારી માસી છે , અને અંગ્રેજી એ મારી માશૂકા છે "કસાયેલા લોકોમાં નવો નિશાળીઓ". સદાકાળનો વિદ્યાર્થી હું , નિરંતર શીખતા રહેવું એ મારી આદત છે. મનમાં ઉદભવતા વિચારો અને જીવનના સંગીતને શબ્દોથી સજાવવા જતાં નિઃશબ્દનું વર્ણન શબ્દોથી થાય તેટલું, હું... Read more
New Bird- ગુજરાતી ભાષા મારી માતા છે, હિન્દી ભાષા મારી માસી છે , અને અંગ્રેજી એ મારી માશૂકા છે "કસાયેલા લોકોમાં નવો નિશાળીઓ". સદાકાળનો વિદ્યાર્થી હું , નિરંતર શીખતા રહેવું એ મારી આદત છે. મનમાં ઉદભવતા વિચારો અને જીવનના સંગીતને શબ્દોથી સજાવવા જતાં નિઃશબ્દનું વર્ણન શબ્દોથી થાય તેટલું, હું તેને ભાષા અશુદ્ધિના ડર વગર લખી નાખું છું .
( ટાઇટલ-અન્ય મોટીફ ફોટો માટે ગૂગલ- એઆઇ ઇમેજનો સહયોગ લીધેલ છે ) Read less