Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Nikita Panchal

Romance Others

3  

Nikita Panchal

Romance Others

ખબર છે તને

ખબર છે તને

1 min
219


ખબર નથી કેવું વળગણ છે તારું,

રસમલાઈ જેવું ગળપણ છે તારું,


ભમરા જેવું લાગે બણબણ છે તારું,

પરાગરજ સમજવાનું ગાંડપણ છે તારું,


અમસ્તું અમસ્તું સગપણ છે તારું,

મને ભૂલવામાં જ ડહાપણ છે તારું.


Rate this content
Log in

Similar gujarati poem from Romance