STORYMIRROR

Nikita Panchal

Others

3  

Nikita Panchal

Others

રેખાઓ

રેખાઓ

1 min
196

હસ્તી રાખી હસ્તની રેખાઓ,

હસ્તમાં કેમ ના ભળી રેખાઓ;

હતી બીજાના નામે લાગે હવે,

હસ્તમાં એટલે નથી તારી રેખાઓ.


Rate this content
Log in