STORYMIRROR

Nikita Panchal

Romance Others

3  

Nikita Panchal

Romance Others

રહેવા દે ને

રહેવા દે ને

1 min
146

આમ હક જતાવવાનું રહેવા દે ને,

ચાલને, ખોટાડો પ્રેમ કરવો રહેવા દે ને, 


હું તો છું લાગણીની ભાષા સમજનાર 

બેમતલબી વાતો કરવી રહેવા દે ને.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Romance