STORYMIRROR

Nikita Panchal

Romance

2  

Nikita Panchal

Romance

પ્રેમ નિરાળો

પ્રેમ નિરાળો

1 min
20

પ્રેમ નિરાળો

વાતો તારી જ કરે,


સમજાવે કોણ દિવાનું બન્યું

દિલનું ના હવે કોઈ ડોક્ટર બને સનમ,


લાલસા એને જો તારી લાગી, સહન વિરહ કરે

નહીં ઝૂકે કોઈ કાળે, હોંસલો તને પામવા પમરાટ કરે.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Romance