STORYMIRROR

Nikita Panchal

Others

3  

Nikita Panchal

Others

જોગીના જોગી

જોગીના જોગી

1 min
145

શિવ શક્તિ છે 

શક્તિ શિવ છે

અર્ધનારેશ્વર રૂપ શિવ છે


ભભૂત લગાવે છે

સર્પમાળા પહેરે છે

જોગીઓના જોગી શિવ છે


રોદ્ર સ્વરૂપે સંસાર બચાવે છે

ભક્તો માટે ભોળાનાથ બને છે

સંસારના તારણહાર શિવ છે


નંદીના ઈષ્ટ દેવ છે

ભૂતોના દેવતા છે

ભૂતનાથ એવા શિવ છે


યોગીના યોગી છે

જોગીના જોગ છે

અલખનિરંજન શિવ છે


Rate this content
Log in